બિંદુઓ $(1, -1), (2, -2), (4, -5), (-3, -4)$:

  • A
    $II$ ચરણમાં આવેલા છે.
  • B
    એક જ ચરણમાં આવેલા નથી.
  • C
    $III$ ચરણમાં આવેલા છે.
  • D
    $IV$ ચરણમાં આવેલા છે.

Explore More

Similar Questions

કાર્તેઝિયન સમતલમાં,ઉગમબિંદુમાંથી પસાર થતી શિરોલંબ રેખાને ....... કહેવામાં આવે છે.

નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
બિંદુ $(-3, -5)$ બીજા ચરણમાં આવેલું છે.

જો $a=5$ અને $b=7$ હોય,તો બિંદુ $(a-b, b-a)$ એ $\ldots \ldots \ldots$ ચરણમાં આવેલું છે.

નીચેનામાંથી દરેક બિંદુ કયા ચરણમાં અથવા કયા અક્ષ પર આવેલું છે?
$A(15, -10), B(-10, -20), C(25, 0), D(-15, 25), E(-5, 0), F(0, -15), G(25, 5), H(0, 15)$
આ બિંદુઓને કાર્તેઝિયન સમતલમાં આલેખીને તમારા જવાબની ચકાસણી કરો. બંને અક્ષો પર $1 \, cm = 5 \, \text{એકમ}$ માપક્રમનો ઉપયોગ કરો.

$x$-અક્ષ અને $y$-અક્ષના છેદબિંદુને $\ldots$ કહેવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo