વનસ્પતિ કોષમાં પ્લાઝમોલિસિસ (રસસંકોચન) એટલે શું?

  • A
    હાઈપરટોનિક માધ્યમમાં કોષરસનું સંકોચન
  • B
    હાઈપોટોનિક માધ્યમમાં કોષરસસ્તરનું તૂટવું (lysis)
  • C
    કોષકેન્દ્રરસનું સંકોચન
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

આદિકોષકેન્દ્રી (prokaryotic) કોષમાં જોવા મળતી એકમાત્ર કોષીય અંગિકા કઈ છે?

નીચે આપેલ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો:
કણાભસૂત્ર ત્રણ પટલ ધરાવે છે.

બેવડી પટલીય કલા ધરાવતી કોઈપણ બે કોષીય અંગિકાઓના નામ આપો. દરેકનું એક કાર્ય જણાવો.

ન્યુક્લિઓઇડ (nucleoid) એટલે શું?

$(a)$ વનસ્પતિ કોષને આશૂનતા (turgidity) અને મજબૂતાઈ (rigidity) આપતી અંગિકાનું નામ જણાવો. તેમાં રહેલા કોઈપણ બે પદાર્થોના નામ આપો.
$(b)$ એકકોષી સજીવોમાં તે કેવી રીતે ઉપયોગી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo