વનસ્પતિઓ સ્વયંપોષી છે. શું તમે એવી કેટલીક વનસ્પતિઓ વિશે વિચારી શકો છો જે આંશિક રીતે પરપોષી (heterotrophic) હોય?

  • A
    કલશપર્ણ (Pitcher plant - $Nepenthes$)
  • B
    વીનસ ફ્લાય ટ્રેપ
  • C
    બ્લેડરવર્ટ અને સનડ્યુ
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

કયા વૈજ્ઞાનિકે વનસ્પતિને તેમના જાતીય લક્ષણોના આધારે $24$ જૂથોમાં વર્ગીકૃત કરી હતી?

નીચેનામાંથી કોણે વર્ગીકરણની કોઈ પદ્ધતિ સૂચવી નથી?

વર્ગીકરણની કુદરતી પદ્ધતિઓ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં,વર્ગીકરણનો મુખ્ય આધાર શું છે?

કોલમ-$I$ અને કોલમ-$II$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ લીલવિદ્યાના પિતા$(p)$ ઇવાનોવ્સકી
$(B)$ લાઈકેનની શોધ$(q)$ પ્રોફેસર શિવરામ કશ્યપ
$(C)$ વાઈરસની શોધ$(r)$ પ્રોફેસર આયંગર
$(D)$ દ્વિઅંગી શાસ્ત્રના પિતા$(s)$ રોથમેલરે
$(E)$ થર્મોઍસિડોફિલસ$(t)$ તલસાણે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo