નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો અને કારણ આપીને તમારા જવાબનું સમર્થન કરો:
$(a)$ મોસ (Moss),ફર્ન (Fern),પાઈનસ (Pinus),સ્પાયરોગાયરા (Spirogyra).
$(b)$ સી ક્યુકમ્બર (Sea Cucumber),ઓક્ટોપસ (Octopus),ફેધર સ્ટાર (Feather Star),સ્ટારફિશ (Starfish).

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A-D) $Pinus$ અસંગત છે કારણ કે તે ફેનેરોગેમ (બીજધારી વનસ્પતિ) છે,જ્યારે અન્ય (મોસ,ફર્ન અને સ્પાયરોગાયરા) ક્રિપ્ટોગેમ (બીજવિહીન વનસ્પતિ) છે.
$(b)$ ઓક્ટોપસ અસંગત છે કારણ કે તે $Mollusca$ સમુદાયનું પ્રાણી છે,જ્યારે અન્ય (સી ક્યુકમ્બર,ફેધર સ્ટાર અને સ્ટારફિશ) $Echinodermata$ સમુદાયના પ્રાણીઓ છે.

Explore More

Similar Questions

ઉડતી ગરોળી અને પક્ષી વચ્ચેનો તફાવત જણાવો. આકૃતિ દોરો.

નીચેનામાંથી કયું એનેલિડ (Annelid) નથી?

કોષકેન્દ્ર અને કોષીય અંગિકાઓ વગરના સજીવો શેમાં આવે છે?
$(i)$ ફૂગ
$(ii)$ પ્રોટિસ્ટા
$(iii)$ સાયનોબેક્ટેરિયા
$(iv)$ આર્કિબેક્ટેરિયા

નીચેનામાંથી કયું જલીય પ્રાણી નથી?

દ્વિગર્ભસ્તરીય $(diploblastic)$ પદ દ્વારા તમે શું સમજો છો? દ્વિગર્ભસ્તરીય હોય તેવા સજીવનું એક ઉદાહરણ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo