શારીરિક વિષમ બીજાણુતા (Physiological heterospory) શેમાં જોવા મળે છે?

  • A
    ક્લેમિડોમોનાસ
  • B
    રાઈઝોપસ
  • C
    સેલાજીનેલા
  • D
    લાયકોપોડિયમ

Explore More

Similar Questions

$Azolla$ વિશે નીચેનામાંથી કેટલા વિધાનો સાચા છે?
$(a)$ તે મુક્ત રીતે તરતી વનસ્પતિ છે.
$(b)$ તે દ્વિ-ખંડીય (bilobed) પર્ણો ધરાવે છે.
$(c)$ તે નાઈટ્રોજનનું સ્થાપન કરે છે.
$(d)$ તે આરોહી (climber) વનસ્પતિ છે.
$(e)$ તેના પર્ણના વક્ષ (ventral) ખંડમાં વાયુતક (Aerenchyma) હોય છે.

$Selaginella$ માં,રિડક્શન ડિવિઝન (અર્ધીકરણ) કોના નિર્માણ દરમિયાન થાય છે?

હોર્સ ટેઈલ્સ (Horse tails) અને ફર્ન (ferns) કયા સમૂહમાં આવે છે?

$Dryopteris$ ફર્નનો સોરસ કેવો હોય છે?

ત્રિઅંગી (Pteridophytes) વનસ્પતિના પર્ણો ..... હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo