ફોટોગ્રાફિક પ્લેટો નીચેનામાંથી કોનું જિલેટીનમાં ઇમલ્સન લગાવીને તૈયાર કરવામાં આવે છે?

  • A
    $AgBr$
  • B
    $CuBr$
  • C
    $ZnBr_2$
  • D
    $FeBr_2$

Explore More

Similar Questions

$10 \, mL$ ગોલ્ડ સોલમાં $0.25 \, g$ સ્ટાર્ચની હાજરીમાં $10\% \, NaCl$ ના $1 \, mL$ દ્રાવણ ઉમેરતા,સ્કંદન (coagulation) અટકે છે. સ્ટાર્ચનો ગોલ્ડ નંબર કેટલો હશે?

Difficult
View Solution

ક્રિટિકલ માઈસેલ કોન્સન્ટ્રેશન $(CMC)$ પર સર્ફેક્ટન્ટના અણુઓ

ટિંડલ અસર ક્યારે જોવા મળે છે?

કોલોઇડલ દ્રાવણનો કયો ગુણધર્મ કોલોઇડલ કણો પરના વીજભારથી સ્વતંત્ર છે?

નીચેના વિદ્યુતવિભાજ્યો પૈકી $Fe(OH)_3$ સોલ માટે સૌથી અસરકારક સ્કંદનકર્તા (coagulating agent) કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo