$P_4$ ની નીચેનામાંથી કોની સાથેની પ્રક્રિયા દ્વારા ફોસ્ફિન તૈયાર કરવામાં આવે છે?

  • A
    $H_2SO_4$
  • B
    $NaOH$
  • C
    $H_2S$
  • D
    $HNO_3$

Explore More

Similar Questions

તે સંયોજન પસંદ કરો જેમાં $HCl$ એ જળવિભાજનની નીપજ નથી.

Difficult
View Solution

એમોનિયા વાયુને કોના વિસ્થાપન દ્વારા એકત્રિત કરી શકાય છે?

જ્યારે મેંગેનીઝના કથ્થઈ સંયોજન $(A)$ ની પ્રક્રિયા $HCl$ સાથે કરવામાં આવે છે,ત્યારે તે એક વાયુ $(B)$ આપે છે. આ વાયુ જ્યારે વધુ પ્રમાણમાં લેવામાં આવે,ત્યારે તે $NH_3$ સાથે પ્રક્રિયા કરીને એક વિસ્ફોટક સંયોજન $(C)$ આપે છે. સંયોજનો $A$,$B$ અને $C$ ને ઓળખો.

જ્યારે ગરમ અને સાંદ્ર નાઈટ્રિક એસિડ કોપર સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે મળતો વાયુ કયો છે?

મંદ નાઈટ્રિક એસિડ $Ag$ સાથે પ્રક્રિયા કરીને શું મુક્ત કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo