$10^{-8} \ M \ HCl$ દ્રાવણની pH કેટલી થાય?

  • A
    $8$
  • B
    $7$ કરતા વધારે,$8$ કરતા ઓછી
  • C
    $8$ કરતા વધારે
  • D
    $6$ કરતા વધારે,$7$ કરતા ઓછી

Explore More

Similar Questions

$0.1 \ M$ $HCl$ ના $1.0 \ mL$ દ્રાવણમાં પાણી ઉમેરીને કુલ કદ $50 \ mL$ કરવામાં આવે છે. દ્રાવણમાં થયેલ $pH$ ફેરફારની ગણતરી કરો.

$10^{-4} \ N$ $Ba(OH)_2$ દ્રાવણનો $pH$ કેટલો થાય?

$0.001 \ M$ $NaOH$ દ્રાવણની હાઇડ્રોજન આયન સાંદ્રતા કેટલી છે?

$0.01 \, M$ સાંદ્રતા ધરાવતા $50 \, mL$ $Ba(OH)_2$ ના દ્રાવણમાં $50 \, mL$ પાણી ઉમેરવામાં આવે છે. પરિણામી દ્રાવણનું $pH$ મૂલ્ય કેટલું હશે?

$pH=6.0$ અને $pH=4.0$ ધરાવતા પ્રબળ એસિડના બે દ્રાવણો $A$ અને $B$ ના સમાન કદને મિશ્ર કરીને નવું દ્રાવણ બનાવવામાં આવે છે. નવા દ્રાવણનો $pH$ કઈ રેન્જમાં હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo