વર્ણાંધતા (colour blind) ધરાવતી વ્યક્તિ નીચેનામાંથી કયા રંગો વચ્ચે તફાવત પારખી શકતી નથી?

  • A
    લાલ અને લીલો
  • B
    કાળો અને પીળો
  • C
    લીલો અને વાદળી
  • D
    પીળો અને સફેદ

Explore More

Similar Questions

મનુષ્યમાં કયો મેન્ડેલિયન વિકાર નથી?

જ્યારે હિમોફિલિક પુરુષ $(X^h Y)$ હિમોફિલિયા માટે વાહક સ્ત્રી $(X^H X^h)$ સાથે લગ્ન કરે છે,ત્યારે જન્મેલી તમામ પુત્રીઓ સામાન્ય હોવાની શક્યતા કેટલી છે ($\%$ માં)?

જો માતા અને પિતા બંને રંજકદ્રવ્યવિહીન (આલ્બિનિઝમ) હોય,તો:

મનુષ્યમાં,આલ્બિનિઝમ (રંજકહીનતા) કોની ગેરહાજરીમાં મેલાનિનના સંશ્લેષણ ન થવાને કારણે થાય છે?

તફાવત આપો: હિમોફિલિયા અને સિકલ-સેલ એનિમિયા.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo