પેરોક્સિસોમ્સમાં શું હોતું નથી?

  • A
    $D$-એમિનો એસિડ ઓક્સિડેઝ
  • B
    $L$-હાઈડ્રોક્સી એસિડ ઓક્સિડેઝ
  • C
    યુરેટ ઓક્સિડેઝ
  • D
    એમાયલેઝ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ અંગિકા અંતઃપટલ તંત્ર (endomembrane system) માં સમાવિષ્ટ નથી?

આપેલ કોષીય અંગિકાઓમાંથી કઈ માહિતી સાથે યોગ્ય રીતે જોડાયેલ નથી?

$DNA$ નીચેનામાંથી શેમાં હાજર હોય છે?

$X$ અને $Y$ માટે સાચી જોડી પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ અંતઃકોષરસજાળ$(P)$ કોષના વિવિધ કાર્યો માટે શક્તિ પૂરી પાડે છે
$(2)$ ગોલ્ગી પ્રસાધન$(Q)$ તલકણિકાઓ (basal bodies) ના નિર્માણમાં સંકળાયેલ
$(3)$ હરિતકણ$(R)$ એકસ્તરીય પટલ ધરાવે છે
$(4)$ કણાભસૂત્ર$(S)$ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ
$(5)$ લાયસોઝોમ્સ$(T)$ પ્રકાશસંશ્લેષણ કરે છે
$(6)$ તારાકેન્દ્ર$(U)$ લિપિડનું સંશ્લેષણ

નામાંકિત આકૃતિઓની મદદથી નીચેનાની રચનાનું વર્ણન કરો.
$(i)$ કોષકેન્દ્ર
$(ii)$ તારાકાય (Centrosome)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo