પેનિસિલિનનું ઉત્પાદન કયા સજીવ દ્વારા કરવામાં આવે છે?

  • A
    ફૂગ
  • B
    બૅક્ટેરિયા
  • C
    વાઇરસ
  • D
    લીલ

Explore More

Similar Questions

વાઇન દ્રાક્ષના રસના આથવણ દ્વારા કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે?

ઇથાઇલ આલ્કોહોલ વ્યાવસાયિક રીતે શેમાંથી બનાવવામાં આવે છે?

$Acetobacter$ $aceti$ બૅક્ટેરિયા દ્વારા કયો ઍસિડ મેળવવામાં આવે છે?

નીચેના વિભાગોને યોગ્ય રીતે જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ સ્ટ્રેપ્ટોકોકસ$(1)$ આલ્કોહોલિક પીણાં
$(b)$ મોનાસ્કસ પુર્પુરિયસ$(2)$ સ્ટ્રેપ્ટોકાઈનેઝ
$(c)$ ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ$(3)$ સ્ટેટિન્સ
$(d)$ સેક્કેરોમાયસીસ સેરેવિસી$(4)$ સાયકલોસ્પોરિન $A$

રિબોફ્લેવિન (વિટામિન $B_2$) નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવ દ્વારા ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo