પવન કેટલાક પદાર્થોને બે જૂથમાં અલગ કરે છે અને તેમના ગુણધર્મો નોંધે છે. આ ગુણધર્મો નીચેના કોષ્ટકમાં આપેલ છે:
જૂથ $1$ જૂથ $2$
તેમને ટીપીને પતરા બનાવી શકાતા નથી. તેમને ટીપીને પતરા બનાવી શકાય છે.
જ્યારે તેમનો એક છેડો ગરમ વસ્તુના સંપર્કમાં આવે છે,ત્યારે તેમનો બીજો છેડો ઝડપથી ગરમ થઈ જતો નથી. જ્યારે તેમનો એક છેડો ગરમ વસ્તુના સંપર્કમાં આવે છે,ત્યારે તેમનો બીજો છેડો ઝડપથી ગરમ થઈ જાય છે.
તેમનું પાતળા તારમાં રૂપાંતરણ થઈ શકતું નથી. તેમનું પાતળા તારમાં રૂપાંતરણ થઈ શકે છે.

નીચેનામાંથી કયું વિધાન ખોટું હોઈ શકે નહીં?

  • A
    જૂથ $1$ માંના પદાર્થો સામાન્ય રીતે ચળકાટવાળા અને કઠણ હોતા નથી.
  • B
    જૂથ $1$ માંના પદાર્થો સામાન્ય રીતે જૂથ $2$ માંના પદાર્થો કરતાં ઓછી ઘનતા ધરાવે છે.
  • C
    જૂથ $2$ માંના પદાર્થોનો ઉપયોગ ઘંટડી બનાવવા માટે થઈ શકે છે.
  • D
    જૂથ $2$ માંના પદાર્થોનો ઉપયોગ એવા પદાર્થો બનાવવામાં થઈ શકે છે,જે વિદ્યુતના અવાહક હોય.

Explore More

Similar Questions

જ્યારે ડાયનાઈટ્રોજન વાયુ ડાયહાઈડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કયું સંયોજન બને છે?

આવર્ત કોષ્ટકમાં હાઈડ્રોજનનું સ્થાન કયા ક્રમે છે?

આયનીય સંયોજનોનું નીચેના ગુણધર્મોના આધારે વર્ણન કરો:
$(i)$ ધન અને ઋણ આયનો વચ્ચેનું પ્રબળ આકર્ષણ બળ:
$(ii)$ પાણીમાં સંયોજનોની દ્રાવ્યતા.
$(iii)$ વિદ્યુત વાહકતા.

શુદ્ધ પાણીના વિદ્યુતવિભાજન (electrolysis) માટે વપરાતા સાધનનું નામ શું છે?

કાટનું રાસાયણિક સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo