પોલ એહર્લિચે,'રિવેટ પોપર' (Rivet Popper) ઉત્કલ્પના દ્વારા શું સમજાવ્યું છે?

  • A
    સમૃદ્ધ જૈવવિવિધતા બાયોમાસ ઉત્પાદનમાં ઓછી વિવિધતા તરફ દોરી જાય છે.
  • B
    માનવીય પ્રવૃત્તિઓની જૈવવિવિધતા પર અસર.
  • C
    મુખ્ય જાતિઓનો નાશ નિવસનતંત્રના સંતુલનને અસર કરે છે.
  • D
    જાતિ સમૃદ્ધિ અને ઉચ્ચ ઉત્પાદકતાનું મહત્વ.

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન-$I$: કોઈ વિસ્તારમાં હાજર પ્રજાતિઓની સંખ્યા હંમેશા વિસ્તારના પ્રમાણમાં હોય છે.
વિધાન-$II$: સમગ્ર ખંડ જેવા મોટા વિસ્તારો માટે,જોવા મળતી પ્રજાતિઓની સંખ્યા શોધાયેલા વિસ્તાર કરતા ઝડપથી વધે છે.

અપૃષ્ઠવંશી પ્રાણીઓની વિવિધતા દર્શાવતા આપેલ પાય ચાર્ટના આધારે,કયા વર્ગ અનુક્રમે મહત્તમ અને ન્યૂનતમ પ્રમાણ દર્શાવે છે?

વિશ્વના કયા ભાગમાં સજીવોની ઘનતા વધુ હોય છે?

ભારતમાં,વર્ષાવનો (rain forests) ક્યાં જોવા મળે છે?

વ્યાખ્યા/સમજૂતી આપો: જનીનિક વિવિધતા (Genetic diversity).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo