ઇલેક્ટ્રોનનો કણ સ્વભાવ અને તરંગસ્વભાવ કઈ ધટનાથી સાબિત થાય.
ઇલેક્ટ્રોનનું દળ ઓછું, ધાતુની તકતી દ્રારા વિચલન
$X-$ કિરણ વિવર્તિત થાય છે. ધાતુની પ્લેટ દ્રારા પરાવર્તન થાય.
પ્રકાશ નું પરાવર્તન અને વિવર્તન થાય.
ફોટોઇલેક્ટ્રિક અસર અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ
વિશિષ્ટ વિદ્યુતભાર એટલે શું? તેનું સ્વીકૃત મૂલ્ય જણાવો.
વિદ્યુતચુંબકીય તરંગો સૌ પ્રથમ કોણે ઉત્પન્ન કર્યા ?
ઇલેક્ટ્રોન વોલ્ટનું પારિમાણિક સૂત્ર અને ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા લખો.
ઇલેક્ટ્રૉન પરના વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હોય ?
નીચેનામાંથી કઈ કેથોડ કિરણની લાક્ષણિકતા નથી?