મૂળમાં જલવાહક અને અન્નવાહક પેશીના પુલોની વચ્ચે આવેલા મૃદુતકીય કોષોને શું કહેવામાં આવે છે?

  • A
    સંયોજક પેશી
  • B
    પૂરક પેશી
  • C
    એધા પેશી
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

એકદળી મૂળમાં (બહારની સપાટીથી અંદરની તરફ) સ્તરોનો સાચો ક્રમ કયો છે?

પાર્શ્વ મૂળ (Lateral roots) ક્યાંથી ઉદ્ભવે છે?

આપેલ અંતઃસ્થ રચનામાં $P, Q$ અને $R$ ને ઓળખો.

એકદળી મૂળ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું $\text{નથી}$?

એકદળી મૂળ દ્વિદળી મૂળથી કઈ બાબતમાં અલગ પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo