નીચેનામાંથી કયો પરોપજીવી વાહક યજમાન તરીકે પણ કાર્ય કરે છે?

  • A
    ઘરમાખી
  • B
    ફેસિયોલા
  • C
    એસ્કેરિસ
  • D
    બગ (ઢાલિયા)

Explore More

Similar Questions

મચ્છરમાં $Plasmodium$ ના વિકાસનો સાચો ક્રમ કયો છે?

મેલેરિયાના દર્દીના $R.B.Cs.$ માં શિઝોન્ટના તૂટવાથી મુક્ત થતો ઝેરી પદાર્થ કયો છે?

$Plasmodium$ ના જીવનચક્રની કઈ અવસ્થામાં ટ્રોફોઝુઓઇટ ખોટાપગ (pseudopodia) વિકસાવે છે?

$Plasmodium$ માં,ગેમેટોસાઇટ્સ (જન્યુકોષો) શેમાંથી બને છે?

$Entamoeba$ $gingivalis$ દ્વારા થતો રોગ કોના દ્વારા ફેલાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo