પેરાશૂટ જેવું પેપસ (pappus) શેમાં જોવા મળે છે?

  • A
    લીલીએસી / કપાસ
  • B
    ગ્રેમિની / ડાંગર
  • C
    કમ્પોઝિટી / ગલગોટો
  • D
    સોલેનેસી / આંકડો

Explore More

Similar Questions

$Acacia arabica$ એ એક ... છે.

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં પાણી જેવું લેટેક્સ (ક્ષીર) જોવા મળે છે?

પુષ્પીય ભાગોના સ્થાનના આધારે પુષ્પાસન (thalamus) ના વર્ગીકરણ અંગે અયોગ્ય જોડકું ઓળખો:

$Wolffia$ (વુલ્ફિયા) નું કદ કેટલું હોય છે?

કોલમ-$I$ માં આપેલ વનસ્પતિઓને કોલમ-$II$ માં તેમની વિશિષ્ટ પુષ્પીય લાક્ષણિકતાઓ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ કોલમ-$II$
$(A)$ જાસૂદ $(p)$ પુષ્પાસન બીંબ આકારનું
$(B)$ લીંબુ $(q)$ બીજાશય અધ:સ્થ
$(C)$ ગુલાબ $(r)$ પુષ્પાસન ધુમ્મટ આકારનું
$(D)$ સૂર્યમુખી $(s)$ પરિપુષ્પ
$(E)$ બોગનવેલ $(t)$ પુષ્પાસન કપ આકારનું
$(u)$ બીજાશય ઉધ્વસ્થ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo