પોટેશિયમ સુપરઓક્સાઇડ $(KO_2)$ માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો છે?

  • A
    $-2$
  • B
    $-1$
  • C
    $-1/2$
  • D
    $-1/4$

Explore More

Similar Questions

કેન્દ્રીય પરમાણુઓના ઓક્સિડેશન આંક માટે કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો.
કોલમ-$I$ કોલમ-$II$
$A$. $Cr_2O_7^{2-}$ $1$. $+3$
$B$. $MnO_4^{-}$ $2$. $+4$
$C$. $VO_3^{-}$ $3$. $+5$
$D$. $FeF_6^{3-}$ $4$. $+6$
$5$. $+7$

નીચેનામાંથી કયા સંયોજનમાં આયોડિનનો ઓક્સિડેશન આંક અપૂર્ણાંક છે?

$LiH$ માં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો છે?

જો $KMnO_4$ નું આણ્વીય દળ $M$ હોય,તો જ્યારે તેનું રૂપાંતર $K_2MnO_4$ માં થાય ત્યારે તેનું તુલ્ય દળ કેટલું હશે?

કયા સંયોજનમાં નાઈટ્રોજનનો ઓક્સિડેશન આંક $-1$ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo