$K_2MnO_4$ અને $KMnO_4$ માં $Mn$ નો ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલો છે?

  • A
    $+ 6$ અને $+ 7$
  • B
    $+ 6$ અને $+ 6$
  • C
    $+ 7$ અને $+ 7$
  • D
    $+ 7$ અને $+ 6$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંયોજનમાં પેરોક્સાઇડ આયન હોતો નથી?

$H_{3}AsO_{4}$ માં $As$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

નીચેનામાંથી કોનામાં આયોડિનનો ઓક્સિડેશન આંક સૌથી વધુ છે?

એવા પદાર્થોની યાદી સૂચવો જેમાં કાર્બન $-4$ થી $+4$ સુધીની અને નાઇટ્રોજન $-3$ થી $+5$ સુધીની ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવી શકે.

નીચેના સંયોજનોને તેમના ઓક્સિડેશન આંક સાથે જોડો:
સંયોજન ઓક્સિડેશન આંક
$1$. $C_2H_6$ $a$. $+3$
$2$. $H_2O_2$ $b$. $+6$
$3$. $LiAlH_4$ $c$. $-3$
$4$. $HO_2^-$ $d$. $-1$
$5$. $PbSO_4$ $e$. $+1$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo