ઓક્ઝેલિક એસિડને જ્યારે સાંદ્ર $H_2SO_4$ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે શું મળે છે?

  • A
    $H_2O$ અને $CO_2$
  • B
    $CO$ અને $CO_2$
  • C
    ઓક્ઝેલિક સલ્ફેટ
  • D
    $CO_2$ અને $H_2S$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો એસિડ સૌથી પ્રબળ એસિડ છે?

એસીટામાઈડ $P_2O_5$ સાથે પ્રક્રિયા કરીને શું આપે છે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં સંયોજનો $A$,$B$ અને $C$ ને ઓળખો:
$CH_3-Br$ $\xrightarrow{Mg, \text{Ether}} [A]$ $\xrightarrow[(ii) \text{Water}]{(i) CO_2} [B]$ $\xrightarrow{CH_3OH, H^+} [C]$

એસીટામાઈડના જળવિભાજનથી શું મળે છે?

નીચેની પ્રક્રિયામાં બનતી નીપજ ઓળખો: $(CH_3CO)_2O \xrightarrow{H_2O} \text{Product}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo