યુરેસિલના નીચેના સમઘટકીય સ્વરૂપોમાંથી,કયું સ્વરૂપ $RNA$ માં હાજર હોય છે?

  • A
    $2,4$-ડાયહાઈડ્રોક્સિપાયરિમીડિન
  • B
    $4$-હાઈડ્રોક્સિ-$2$-ઓક્સોપાયરિમીડિન
  • C
    $2$-હાઈડ્રોક્સિ-$4$-ઓક્સોપાયરિમીડિન
  • D
    $2,4$-ડાયઓક્સોપાયરિમીડિન (યુરેસિલ)

Explore More

Similar Questions

$DNA$ ની દ્વિ-કુંડલિત (double helical) રચનામાં નીચેનામાંથી શું ફાળો આપે છે?

$DNA$ ના ગુણાકારની પ્રક્રિયાને ........ તરીકે ઓળખવામાં આવે છે.

શર્કરાના કયા કાર્બન પરમાણુ પર હાઈડ્રોક્સિલ સમૂહની હાજરી કે ગેરહાજરી $RNA$ અને $DNA$ ને અલગ પાડે છે?

નીચેનામાંથી શું ન્યુક્લિયોટાઇડમાં હાજર હોતું નથી?

$DNA$ અને $RNA$ બંનેમાં વિષમચક્રીય બેઇઝ અને ફોસ્ફેટ એસ્ટર લિંકેજ શર્કરાના કયા સ્થાન પર અનુક્રમે હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo