કોષકેન્દ્ર સિવાય કઈ અંગિકામાં $DNA$ હોય છે?

  • A
    અંતઃકોષરસજાળ
  • B
    ગોલ્ગી પ્રસાધન
  • C
    કણાભસૂત્ર
  • D
    લાઈસોઝોમ

Explore More

Similar Questions

વનસ્પતિઓ અને ફૂગમાં કોષદીવાલનું રાસાયણિક બંધારણ અનુક્રમે શું છે?

નીચેનામાંથી ખોટા વિધાનો શોધો:
$I$. ગોલ્ગી પ્રસાધન લાયસોઝોમના નિર્માણમાં સામેલ છે.
$II$. કોષકેન્દ્ર,કણાભસૂત્ર અને રંજકકણમાં $DNA$ હોય છે; તેથી તેઓ તેમના પોતાના બંધારણીય પ્રોટીન બનાવી શકે છે.
$III$. કણાભસૂત્રને કોષનું પાવરહાઉસ કહેવામાં આવે છે કારણ કે તેમાં $ATP$ ઉત્પન્ન થાય છે.
$IV$. કોષરસને જીવરસ (protoplasm) કહેવામાં આવે છે.

વનસ્પતિ કોષોમાં મોટા કદની રસધાનીઓ શા માટે હોય છે?

$SER$ અને $RER$ વચ્ચેના બે તફાવત જણાવો.

કોષીય સ્ત્રાવ કોના દ્વારા કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo