અચલિત જન્યુઓ સાથેની અંડજનન (Oogamy) શેમાં જોવા મળે છે $:-$

  • A
    ફ્યુકસ (Fucus)
  • B
    પોલિસાઇફોનિયા (Polysiphonia)
  • C
    જેલિડિયમ (Gelidium)
  • D
    $2$ અને $3$ બંને

Explore More

Similar Questions

પાદ (foot),પ્રાવરદંડ (seta) અને પ્રાવર (capsule) એ ......... તબક્કાના ભાગો છે.

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડીને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$A$. સીકોઈયા સીમ્પરવીરેન્સ$p$. નાનામાં નાની અનાવૃત બીજધારી
$B$. વુલ્ફિયા ગ્લોબોઝા$q$. ઓસ્ટ્રેલિયાની મોટામાં મોટી વનસ્પતિ
$C$. ઝામિયા પીગ્મીયા$r$. વધુ ઊંચાઈનો પુષ્પવિન્યાસ
$D$. નિલગીરી (Eucalyptus)$s$. વિશ્વનું ઊંચામાં ઊંચું વૃક્ષ
$E$. રેફલેસિયા આર્નોલ્ડી$t$. નાનામાં નાની આવૃત બીજધારી
$F$. રામબાણ (Agave)$u$. મોટામાં મોટું પુષ્પ

નીચેના વિધાનો વાંચો અને ત્યારબાદ આવતા પ્રશ્નનો જવાબ આપો:
$(1)$ લિવરવર્ટ્સ,મોસ અને ફર્નમાં જન્યુજનક (gametophytes) મુક્તજીવી હોય છે.
$(2)$ અનાવૃત બીજધારી (Gymnosperms) અને કેટલાક ફર્ન વિષમબીજાણુક (heterosporous) હોય છે.
$(3)$ $Fucus$,$Volvox$ અને $Albugo$ માં લિંગી પ્રજનન અંડજન્યુ પ્રકારનું (oogamous) હોય છે.
$(4)$ લિવરવર્ટ્સમાં બીજાણુજનક (sporophyte) મોસ કરતા વધુ જટિલ હોય છે.
$(5)$ $Pinus$ અને $Marchantia$ બંને એકલિંગી (dioecious) છે.
ઉપરના વિધાનોમાંથી કેટલા વિધાનો સાચા છે?

$Zea$, $Cycas$ અને $Pinus$ માં બીજપત્રોની સંખ્યા અનુક્રમે કેટલી હોય છે?

નીચેનામાંથી કઈ જોડી ખોટી રીતે જોડાયેલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo