માત્ર જે આલ્ડિહાઈડ પાસે ..... હોય તે જ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપી શકે છે.

  • A
    ઓછામાં ઓછો એક $\beta$ $H$ પરમાણુ
  • B
    ઓછામાં ઓછો એક $\alpha$ $H$ પરમાણુ
  • C
    એક એરોમેટિક વલય
  • D
    એક પણ $\alpha$ $H$ પરમાણુ નહીં

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં દર્શાવેલ સંયોજન સાથે નીચેનામાંથી કયું કાર્બનિક સંયોજન રંગીન સ્ફટિકમય પદાર્થ આપશે?

નીપજ $(A)$ શું છે?

નીચેનામાંથી,કયા સંયોજનોનું ફોર્માલ્ડિહાઇડ અને સાંદ્ર $aq.$ $KOH$ વડે રિડક્શન કરી શકાય છે $.....$

મિથાઈલ કીટોનનું હેલોફોર્મ પ્રક્રિયા દ્વારા ઓક્સિડેશન કરી શકાય છે. ઓક્સિડાઈઝ્ડ નીપજ (કાર્બોક્સિલેટ આયન) માં $:-$

નીપજ '$X$' માટે કયું વિધાન સાચું છે?
$Cl-CO-CH_2-C(C \equiv CH)(CH_2-CN)-CH_2-CH_2-CO-CH_3 \xrightarrow{H_2/Pd/BaSO_4} X$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo