નીચેનામાંથી કયો કાર્બોદિતોનો ક્રમ તેમની રાસાયણિક બંધારણની જટિલતા વધવાના ક્રમમાં સાચો છે?

  • A
    સુક્રોઝ,સ્ટાર્ચ,ઓલિગોસેકેરાઈડ,માલ્ટોઝ,ટ્રાયોઝ
  • B
    ટ્રાયોઝ,માલ્ટોઝ,સુક્રોઝ,ઓલિગોસેકેરાઈડ,સ્ટાર્ચ
  • C
    ટ્રાયોઝ,ગ્લુકોઝ,માલ્ટોઝ,ઓલિગોસેકેરાઈડ,સ્ટાર્ચ
  • D
    ઓલિગોસેકેરાઈડ,ટ્રાયોઝ,સ્ટાર્ચ,સુક્રોઝ,માલ્ટોઝ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ગ્લુકોઝની શાખિત પોલિસેકેરાઇડ શૃંખલા છે?

કાર્બોહાઇડ્રેટ્સની મુખ્ય ભૂમિકા શું છે?

નીચેનામાંથી કયું વિધાન મોનોસેકેરાઇડના ગુણધર્મ સાથે અસંગત છે?

નીચેનામાંથી કયું કાર્બોહાઇડ્રેટ છે?

વિધાન : ગ્લાયકોસિડિક બંધ નિર્જલીકરણ (dehydration) દ્વારા બને છે.
કારણ : પોલીસેકેરાઈડ્સમાં,વ્યક્તિગત મોનોસેકેરાઈડ્સ ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાયેલા હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo