ધૂળની અસરોમાંની એક અસર શું છે?

  • A
    વાયુરંધ્રનું ખુલવું
  • B
    વાયુરંધ્રનું બંધ થવું
  • C
    પર્ણોનું વળવું
  • D
    પર્ણોનું પીળું પડવું

Explore More

Similar Questions

જો છોડને માત્ર દ્રશ્ય પ્રકાશ (visible light) આપવામાં આવે,તો તેમની વૃદ્ધિ:

જો ખોરાકના સ્થળાંતરનો દર ધીમો હોય,તો પ્રકાશસંશ્લેષણ પર તેની શું અસર થશે?

પ્રકાશસંશ્લેષણ માટે સામાન્ય પરિસ્થિતિમાં સૌથી મહત્વનું મર્યાદિત પરિબળ કયું છે?

સ્વાંગીકરણ કોષોમાં ખોરાકનાં દ્રવ્યનો ભરાવો .........માં પરિણામે છે.

$Hydrilla$ માં ઓક્સિજનના ઉત્સર્જનને દર્શાવતા પ્રયોગમાં,પ્રાયોગિક સેટ-અપમાં પાણીમાં સોડિયમ બાયકાર્બોનેટ ઉમેરવામાં આવે છે. જો અન્ય તમામ પરિસ્થિતિઓ અનુકૂળ હોય તો શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo