$1 \, \text{mole}$ ગ્લુકોઝને $2 \, \text{moles}$ પાણીમાં ઓગાળવામાં આવે છે. પાણીની સાપેક્ષમાં દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે?

  • A
    $\frac{2}{3}$
  • B
    $\frac{1}{3}$
  • C
    $\frac{1}{2}$
  • D
    $\frac{3}{2}$

Explore More

Similar Questions

$373 \ K$ તાપમાને $54 \ mL$ પાણીમાં $160 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય '$A$' ઓગાળવામાં આવે છે. '$A$' ના જલીય દ્રાવણનું બાષ્પદબાણ કેટલું હશે ($Torr$ માં)? (આપેલ છે: '$A$' નું આણ્વીય દળ = $160 \ g \ mol^{-1}$)

$5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $100 \ g$ પાણીમાં ઓગાળતા બાષ્પદબાણ $3000 \ N \ m^{-2}$ થી ઘટીને $2985 \ N \ m^{-2}$ થાય છે. તો દ્રાવ્યનું આણ્વીય દળ ............... $g/mol$ થશે.

$25^\circ C$ તાપમાને ક્લોરોફોર્મ $(CHCl_3)$ અને ડાયક્લોરોમિથેન $(CH_2Cl_2)$ નું બાષ્પ દબાણ અનુક્રમે $200 \ mm \ Hg$ અને $41.5 \ mm \ Hg$ છે. સમાન તાપમાને $25.5 \ g \ CHCl_3$ અને $40 \ g \ CH_2Cl_2$ ને મિશ્ર કરીને મેળવેલા દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે? (ક્લોરોફોર્મનું આણ્વીય દળ $= 119.5 \ u$ અને ડાયક્લોરોમિથેનનું આણ્વીય દળ $= 85 \ u$)

જો બે પદાર્થો $A$ અને $B$ માટે $P_{A}^{\circ} : P_{B}^{\circ} = 1 : 2$ હોય અને દ્રાવણમાં તેમના મોલ અંશનો ગુણોત્તર $1 : 2$ હોય,તો બાષ્પ કલામાં $A$ ના મોલ અંશ કેટલા થાય?

$30 \,g$ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા $90 \,g$ પાણીના દ્રાવણનું $298 \,K$ તાપમાને બાષ્પદબાણ $2.8 \,kPa$ છે. ત્યારબાદ,દ્રાવણમાં $18 \,g$ પાણી ઉમેરવામાં આવે છે અને નવું બાષ્પદબાણ $298 \,K$ તાપમાને $2.9 \,kPa$ થાય છે. ગણતરી કરો:
$i$. દ્રાવ્યનું મોલર દળ
$ii$. $298 \,K$ તાપમાને પાણીનું બાષ્પદબાણ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo