$25\,^{\circ}C$ તાપમાને એક મોલ આદર્શ વાયુનું કદ અચળ તાપમાને $1\,L$ થી વધીને $4\,L$ થાય છે. જો વાયુ શૂન્યાવકાશ $(P_{ext} = 0)$ વિરુદ્ધ વિસ્તરણ પામે,તો કેટલું કાર્ય ($J$ માં) થશે?

  • A
    $-4 \times 10^2$
  • B
    $-3 \times 10^2$
  • C
    $-1 \times 10^2$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

તેવી જોડી ઓળખો જેમાં બંને વિસ્તૃત ગુણધર્મો નથી.

નીચેની પ્રક્રિયાને ધ્યાનમાં લો:
$CO_{(g)} + 1/2 O_{2_{(g)}} \to CO_{2_{(g)}}$
આ પ્રક્રિયા માટે $\Delta E$ અને $\Delta H$ વચ્ચેનો સંબંધ શું છે?

અચળ દબાણે પ્રક્રિયાની ઉષ્મા નીચેનામાંથી કોના દ્વારા આપવામાં આવે છે?

નીચેનામાંથી કયા સ્ટેટ ફંક્શન (અવસ્થા વિધેય) નથી?
$I$. $q + w$
$II$. $q$
$III$. $w$
$IV$. $H - TS$

પ્રમાણિત અવસ્થા (standard state) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo