$A$ દ્રાવ્યનો એક મોલ દ્રાવકના આપેલ કદમાં ઓગળવામાં આવે છે. દ્રાવ્યનું સંઘનન $nA \rightleftharpoons (A)_n$ મુજબ થાય છે. વોન્ટ હોફ અવયવ $i$ ને કેવી રીતે દર્શાવવામાં આવે છે?

  • A
    $i = 1 - x$
  • B
    $i = 1 + \frac{x}{n}$
  • C
    $i = 1 - x + \frac{x}{n}$
  • D
    $i = 1$

Explore More

Similar Questions

$25\,g$ બેન્ઝીનમાં ઓગળેલા $2\,g$ બેન્ઝોઇક એસિડ $(C_6H_5COOH)$ ના ઠારબિંદુમાં અવનયન $1.62\,K$ જેટલું જોવા મળે છે. બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક $(K_f)$ $4.9\,K\,kg\,mol^{-1}$ છે. એસિડના સુયોજનની ટકાવારી કેટલી હશે?

જો નિર્બળ વિદ્યુત વિભાજ્ય $A_xB_y$ નો વૉન્ટ હોફ અવયવ $i$ હોય,તો વિયોજન અંશ $(\alpha)$ કયા સમીકરણ દ્વારા દર્શાવાય છે?

એક દ્રાવ્ય $A$ માધ્યમમાં $nA \rightleftharpoons A_n$ તરીકે જોડાણ (association) પામે છે. જો જોડાણની માત્રા $\alpha$ હોય,તો વાન્ટ હોફ અવયવ $i$ નીચેનામાંથી કયો છે?

$0.004 \ M \ Na_2SO_4$ એ $0.01 \ M$ ગ્લુકોઝ સાથે આઈસોટોનિક (સમઅભિસારી) છે. $Na_2SO_4$ ના વિયોજનની માત્રા ........... $\%$ છે.

એક સંયોજન કે જે એક દ્રાવકમાં વિયોજન (dissociation) અને બીજા દ્રાવકમાં સુયોજન (association) પામે છે,તેના માટે વાન્ટ હોફ અવયવ $i$ અનુક્રમે કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo