સંયોજન $AB$ નો એક મોલ સંયોજન $CD$ ના એક મોલ સાથે સમીકરણ $AB + CD \rightleftharpoons AD + CB$ મુજબ પ્રક્રિયા કરે છે. જ્યારે સંતુલન સ્થપાયું ત્યારે જાણવા મળ્યું કે પ્રક્રિયક $AB$ અને $CD$ માંથી દરેકના $\frac{3}{4} \ mol$ નું $AD$ અને $CB$ માં રૂપાંતર થયું હતું. કદમાં કોઈ ફેરફાર થતો નથી. પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેટલો હશે?

  • A
    $\frac{9}{16}$
  • B
    $\frac{1}{9}$
  • C
    $\frac{16}{9}$
  • D
    $9$

Explore More

Similar Questions

સમજાવો કે સંતુલન અચળાંકનું સમીકરણ લખતી વખતે શુદ્ધ પ્રવાહી અને ઘન પદાર્થોને શા માટે અવગણી શકાય છે?

$3 O_{2(g)} \rightleftharpoons 2 O_{3(g)}$
ઉપરની પ્રક્રિયા માટે $298 \ K$ તાપમાને $K_c$ નું મૂલ્ય $3.0 \times 10^{-59}$ છે. જો સંતુલન સમયે $O_2$ ની સાંદ્રતા $0.040 \ M$ હોય,તો $O_3$ ની સાંદ્રતા $M$ માં કેટલી થશે?

પ્રક્રિયા ${N_2}_{(g)} + 2{O_2}_{(g)} \rightleftharpoons 2{NO_2}_{(g)}$ માટે સંતુલન અચળાંક $100$ છે. નીચેની પ્રક્રિયાઓ માટે સંતુલન અચળાંક શોધો:
$(1)$ $2{NO_2}_{(g)} \rightleftharpoons {N_2}_{(g)} + 2{O_2}_{(g)}$
$(2)$ ${NO_2}_{(g)} \rightleftharpoons \frac{1}{2}{N_2}_{(g)} + {O_2}_{(g)}$

નીચે મુજબના સંતુલન આપેલા છે:
$N_2 + 3H_2 \rightleftharpoons 2NH_3 ; K_1$
$N_2 + O_2 \rightleftharpoons 2NO ; K_2$
$H_2 + \frac{1}{2}O_2 \rightleftharpoons H_2O ; K_3$
પ્રક્રિયા $2NH_3 + \frac{5}{2}O_2 \rightleftharpoons 2NO + 3H_2O$ માટે સંતુલન અચળાંક $K_1, K_2$ અને $K_3$ ના સ્વરૂપમાં શું થશે?

સિસ્ટમ $2A_{(g)} + B_{(g)} \rightleftharpoons 3C_{(g)}$ માટે,સંતુલન અચળાંક $K$ નું સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo