એક અંતઃસ્ત્રાવ કિશોર શંકુદ્રુમ (conifers) માં પરિપક્વતાનો સમયગાળો ઝડપી બનાવે છે,બીજો અંતઃસ્ત્રાવ જલવાહક (xylem) વિભેદનનું નિયંત્રણ કરે છે,જ્યારે ત્રીજો વનસ્પતિઓની વિવિધ તણાવ સામે સહનશીલતા વધારે છે. તેઓ અનુક્રમે છે:

  • A
    જિબરેલિન,ઓક્સિન,સાયટોકાઈનિન
  • B
    ઓક્સિન,જિબરેલિન,સાયટોકાઈનિન
  • C
    જિબરેલિન,ઓક્સિન,$ABA$
  • D
    ઓક્સિન,જિબરેલિન,$ABA$

Explore More

Similar Questions

કૉલમ-$I$ ના વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવોને કૉલમ-$II$ માં આપેલા યોગ્ય રાસાયણિક વ્યુત્પન્નો સાથે જોડો અને નીચે આપેલા સાચા વિકલ્પને પસંદ કરો:
કૉલમ-$I$કૉલમ-$II$
$A$. એબ્સિસિક એસિડ$(i)$ એડેનાઇન વ્યુત્પન્ન
$B$. જિબરેલીન્સ$(ii)$ ઇન્ડોલ એસિટિક એસિડ
$C$. કાઇનેટિન$(iii)$ કેરોટીનોઇડ વ્યુત્પન્ન
$D$. ઓક્સિન$(iv)$ ટર્પીન્સ

ફાયટોક્રોમનું શારીરિક રીતે સક્રિય સ્વરૂપ કયું છે?

પ્રકાંડસૂત્ર અથવા પર્ણસૂત્રના વળવાની ક્રિયા શેના કારણે થાય છે?

નીચેનાને જોડો (Column-$I$ ને Column-$II$ સાથે):
Column-$I$Column-$II$
$a.$ ઇથેફોન$(i)$ $GA$
$b.$ ટર્પીન$(ii)$ ઇથિલીન
$c.$ ઝિએટીન$(iii)$ કુદરતી ઓક્સિન
$d.$ $IAA$$(iv)$ સાયટોકાઇનિન

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્ન :
$(1)$ સ્કૂગ અને મિલર : સાઇટોકાઈનીન :: કઝિન્સ : ..........
$(2)$ સાઇટોકાઈનીન : હેરિંગ માછલીનું $DNA$ :: જીબરેલિન : ........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo