$CrCl_3 \cdot 6 H_2 O$ સંકિર્ણના $0.1 \ M$ ના $100 \ mL$ જલીય દ્રાવણને વધારાના $AgNO_3$ સાથે પ્રક્રિયા કરાવતા $2.86 \ g$ $AgCl$ મળે છે. તો આ સંકિર્ણ કયું છે?

  • A
    $[Cr(H_2 O)_3 Cl_3] \cdot 3 H_2 O$
  • B
    $[Cr(H_2 O)_4 Cl_2] Cl \cdot 2 H_2 O$
  • C
    $[Cr(H_2 O)_5 Cl] Cl_2 \cdot H_2 O$
  • D
    $[Cr(H_2 O)_6] Cl_3$

Explore More

Similar Questions

સંકિર્ણ ક્ષાર $[Co^{III}(NH_3)_5Cl]^x$ ના સંયોજન દ્વારા બનાવી શકાય છે:

Difficult
View Solution

મોનોન્યુક્લિયર કોઓર્ડિનેશન એન્ટિટીના સૂત્રો લખવાના નિયમો જણાવો.

નીચેનામાંથી કયો સંકીર્ણ $BaCl_2$ $(aq.)$ સાથે સફેદ અવક્ષેપ આપશે?

Difficult
View Solution

નીચેનામાંથી એક જ દાતા પરમાણુ ધરાવતો લિગાન્ડ ઓળખો.

$[Pt(NH_3)_4Cl_2]^{2+}$ આયનમાં $Pt$ નો સવર્ગ આંક કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo