$2-$મિથાઈલબ્યુટેનનું મોનોક્લોરિનેશન કરતા,કાઈરલ સંયોજનોની કુલ સંખ્યા કેટલી છે?

  • A
    $2$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $8$

Explore More

Similar Questions

$HBr$ ની $CH_2=CH-OCH_3$ સાથે નિર્જળ પરિસ્થિતિમાં ઓરડાના તાપમાને પ્રક્રિયા કરતા શું મળે છે?

હેલોઆલ્કેનની પાણીમાં દ્રાવ્યતા ખૂબ ઓછી શા માટે હોય છે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ હશે?

સંયોજન $CH_3-C(OH)(CH_3)-CCl_3$ એ શું છે?

Difficult
View Solution

વિધાન: બેન્ઝીનનું ફ્રિડેલ-ક્રાફ્ટ આલ્કાઈલેશન કરીને આલ્કાઈલબેન્ઝીન બનાવવામાં આવતું નથી.
કારણ: આલ્કાઈલ હેલાઈડ એ એસાઈલ હેલાઈડ કરતા ઓછા સક્રિય હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo