$10 \ mL$ એસિટોનને $40 \ mL$ ક્લોરોફોર્મ સાથે મિશ્ર કરતા,દ્રાવણનું કુલ કદ કેટલું થાય?

  • A
    $< 50 \ mL$
  • B
    $> 50 \ mL$
  • C
    $= 50 \ mL$
  • D
    અનુમાન લગાવી શકાતું નથી

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો આલેખ $A$ અને $B$ ના આદર્શ દ્રાવણની વર્તણૂક દર્શાવતો નથી?

આદર્શ દ્રાવણ માટે નીચેનામાંથી શું શૂન્ય હોતું નથી?

આદર્શ દ્રાવણની રચના ધારીને,$1560 \ g$ બેન્ઝિન (મોલર દળ $= 78 \ g/mol$) અને $1125 \ g$ ક્લોરોબેન્ઝિન (મોલર દળ $= 112.5 \ g/mol$) ધરાવતા મિશ્રણનું $1000 \ torr$ ના બાહ્ય દબાણ સામે ઉત્કલનબિંદુ નક્કી કરો. જવાબ શોધવા માટે આપેલા બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનના આલેખનો ઉપયોગ કરો. ($^{\circ}C$ માં)

નીચેનામાંથી કયું સાચું નથી?

નિયત તાપમાને પ્રવાહી $A$ અને $B$ ના દ્વિઅંગી આદર્શ દ્રાવણમાં,પ્રવાહી અવસ્થામાં $A$ ના મોલ-અંશ $0.7$ અને બાષ્પ અવસ્થામાં $A$ ના મોલ-અંશ $0.4$ છે. જો $P_A^o + P_B^o = 90 \, mm$ હોય,તો તે તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે ........... થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo