એલિફેટિક પ્રાથમિક એમાઈનને ક્લોરોફોર્મ અને ઇથેનોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરતા બનતું કાર્બનિક સંયોજન કયું છે?

  • A
    આલ્કેનોલ
  • B
    આલ્કેનડાયોલ
  • C
    આલ્કાઇલ સાયનાઇડ
  • D
    આલ્કાઇલ આઇસોસાયનાઇડ

Explore More

Similar Questions

દર્શાવેલ પ્રક્રિયા માટે,રૂપાંતરણ માટેના પ્રક્રિયકોના સમૂહનો સાચો ક્રમ કયો છે?

નીચેનામાંથી કયો સૌથી પ્રબળ બેઇઝ છે?

પ્રક્રિયા $A$ $\xrightarrow{SnCl_2/HCl} B$ $\xrightarrow{NaNO_2/HCl, 0^{\circ}C} C$ $\xrightarrow{H_2O/\Delta} C_6H_5OH$ માં $A, B$ અને $C$ શું છે?

Difficult
View Solution

$NH_3$,$CH_3NH_2$ અને $(CH_3)_2NH$ બેઈઝ માટે વધતા બેઝિક સ્વભાવનો સાચો ક્રમ કયો છે?

જલીય દ્રાવણમાં મિથાઈલ-વિસ્થાપિત એમાઈન્સની બેઝિક પ્રબળતાનો સાચો ઘટતો ક્રમ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo