$10 \, mL$ ગોલ્ડ સોલમાં $0.25 \, g$ સ્ટાર્ચની હાજરીમાં $1 \, mL$ $10 \% \, NaCl$ દ્રાવણ ઉમેરતા,સ્કંદન (coagulation) અટકે છે. સ્ટાર્ચનો ગોલ્ડ નંબર કેટલો હશે?

  • A
    $0.025$
  • B
    $0.25$
  • C
    $2.5$
  • D
    $250$

Explore More

Similar Questions

અચળ દબાણે બરફ સાથે સંતુલનમાં રહેલા પાણીની મોલર ઉષ્મા ધારિતા કેટલી હોય છે?

બે ધાતુઓ $A$ અને $B$ ના $K_{\alpha}$ $X$-કિરણોની તરંગલંબાઈ અનુક્રમે $\frac{4}{1875R}$ અને $\frac{1}{675R}$ છે,જ્યાં $R$ એ રિડબર્ગ અચળાંક છે. તેમના પરમાણુ ક્રમાંક મુજબ $A$ અને $B$ ની વચ્ચે રહેલા તત્વોની સંખ્યા કેટલી છે?

ઓર્થો અને પેરા હાઇડ્રોજન એકબીજાથી કઈ રીતે અલગ પડે છે?

નીચેનામાંથી કોની પ્રતિ મોલ હાઈડ્રોજીનેશન ઉષ્મા સૌથી ઓછી છે?

પ્રતિ-ત્રિકોણમિતીય વિધેયોના મુખ્ય મૂલ્યોને ધ્યાનમાં લેતા,$\tan \left(\sin ^{-1}\left(\frac{3}{5}\right)-2 \cos ^{-1}\left(\frac{2}{\sqrt{5}}\right)\right)$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo