તેલનું ચરબીમાં રૂપાંતર શેના દ્વારા થાય છે?

  • A
    હાઇડ્રેશન (Hydration)
  • B
    ડીકાર્બોક્સિલેશન (Decarboxylation)
  • C
    હાઇડ્રોજનેશન (Hydrogenation)
  • D
    ડીહાઇડ્રોજનેશન (Dehydrogenation)

Explore More

Similar Questions

$C_4H_8$ આણ્વિય સૂત્ર ધરાવતા આલ્કીન સમઘટકોની સંખ્યા .... છે.

$1-$મિથાઈલસાયક્લોહેક્સિનના રિડક્ટિવ ઓઝોનોલિસિસની નીપજ નીચેનામાંથી કઈ છે?

Difficult
View Solution

પ્રોપિન અને $HCl$ વચ્ચેની પ્રક્રિયાથી આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડનું નિર્માણ નીચેનામાંથી કોના આધારે થાય છે?

.......... ના જલીય દ્રાવણના વિદ્યુતવિભાજનથી ઇથિલિન મળે છે.

પેરોક્સાઇડની હાજરીમાં પ્રોપીનમાં $HCl$ ના ઉમેરણ દરમિયાન બનતી મધ્યવર્તી નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo