વાતાવરણમાં રહેલા વિવિધ વાયુઓમાંથી,વનસ્પતિ જીવન મુખ્યત્વે કોના પર આધાર રાખે છે?

  • A
    $O_2$ ની સાંદ્રતા
  • B
    $CO_2$ ની ઉપલબ્ધતા
  • C
    $(a)$ અને $(b)$ બંને
  • D
    $N_2$ ની સાંદ્રતા

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણ દરમિયાન ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ દ્વારા આપાત સૌર વિકિરણના કેટલા ટકા ભાગનો ઉપયોગ કરવામાં આવે છે?

પ્રકાશસંશ્લેષણ માટે સામાન્ય પરિસ્થિતિઓમાં કયું પરિબળ મર્યાદિત નથી?

વિધાન : $D.C.M.U.$ એ પ્રકાશસંશ્લેષણ અવરોધક છે.
કારણ : $D.C.M.U.$ પાણીના પ્રકાશવિભાજન (photolysis) ને અવરોધે છે.

વિધાન $:$ છાયડામાં અથવા ગીચ જંગલોમાં રહેતી વનસ્પતિઓ સિવાય,પ્રકૃતિમાં પ્રકાશ ભાગ્યે જ મર્યાદિત પરિબળ છે.
કારણ $: C_4$ વનસ્પતિઓ ઉચ્ચ પ્રકાશ તીવ્રતા પ્રત્યે પ્રતિભાવ આપે છે.

$A$: પ્રકાશસંશ્લેષણની અંધકાર પ્રક્રિયાઓ તાપમાન-નિયંત્રિત પ્રક્રિયાઓ છે.
$R$: મોટાભાગની પ્રક્રિયાઓ ઉત્સેચકીય સ્વભાવની હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo