નીચેનામાંથી કઈ સ્પીસીઝ ચોરસ સમતલીય (square planar) બંધારણ ધરાવે છે?

  • A
    $NH_4^+$
  • B
    $BF_4^-$
  • C
    $XeF_4$
  • D
    $SCl_4$

Explore More

Similar Questions

$NF_{3}$ $(102.3^{\circ})$ માં બંધકોણ $NH_{3}$ $(107.2^{\circ})$ કરતા નાનો છે. આનું કારણ શું છે?

નીચેના વિકલ્પોમાંથી $\text{ClF}_3$ વિશે સાચું વિધાન ઓળખો:

$PCl_{5}$ અણુમાં પાંચેય બંધ સમાન છે? તમારા જવાબનું સમર્થન કરો.

$O_2F_2$ નો આકાર કોના જેવો છે?

નીચેનામાંથી કયા ઘટકમાં બંધકોણ મહત્તમ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo