નીચેના સંકીર્ણોમાંથી,કોની ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જીનું મૂલ્ય સૌથી વધુ છે?

  • A
    $[Fe(H_2O)_6]^{3+}$
  • B
    $[Ru(CN)_6]^{3-}$
  • C
    $[Fe(H_2O)_6]^{2+}$
  • D
    $[Fe(NH_3)_6]^{3+}$

Explore More

Similar Questions

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ (સંકીર્ણ) યાદી-$II$ ($CFSE$ $\Delta_0$ માં)
$A$. $[Cu(NH_3)_6]^{2+}$ $I$. $-0.6$
$B$. $[Ti(H_2O)_6]^{3+}$ $II$. $-2.0$
$C$. $[Fe(CN)_6]^{3-}$ $III$. $-1.2$
$D$. $[NiF_6]^{4-}$ $IV$. $-0.4$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$Co^{3+}$ ના સંકીર્ણો માટે દૃશ્યમાન વિસ્તારમાં શોષણની તરંગલંબાઇનો સાચો વધતો ક્રમ કયો છે?

જો $\Delta_{0} < P$ હોય,તો $d^4$ ઇલેક્ટ્રોન રચના ધરાવતા સંકીર્ણ સંયોજનમાં ધાતુ પરમાણુ/આયનની ઇલેક્ટ્રોન ગોઠવણી શું હશે?

$Co$ (પરમાણુ ક્રમાંક $27$) ના નીચેનામાંથી કયા સંકીર્ણ સંયોજનમાં $\Delta_o$ નું મૂલ્ય સૌથી વધુ હશે?

સંકીર્ણ $K_3[Fe(CN)_6]$ માટે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઈઝેશન એનર્જી $(CFSE)$ અને બોહર મેગ્નેટોન $(BM)$ માં સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ અનુક્રમે કેટલા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo