નીચેનામાંથી કયા અણુ માટે અષ્ટકનો નિયમ માન્ય નથી?

  • A
    $CO_2$
  • B
    $NO$
  • C
    $H_2O$
  • D
    $O_2$

Explore More

Similar Questions

થાયોસલ્ફ્યુરિક એસિડ $(H_2S_2O_3)$ માં સલ્ફર દ્વારા ઓક્સિજન સાથે બનતા વિવિધ પ્રકારના બંધો કયા છે?

નીચેનામાંથી કયું લુઇસ એસિડ છે?

નીચેનામાંથી કયો અણુ સૈદ્ધાંતિક રીતે શક્ય નથી?

નીચે કેટલાક અણુઓ/આયનો વિશેના વિધાનો આપેલા છે. સાચા વિધાનો ઓળખો.
$A$. $NF_3$ નું ડાયપોલ મોમેન્ટ મૂલ્ય $NH_3$ કરતા વધારે છે.
$B$. $BeH_2$ નું ડાયપોલ મોમેન્ટ મૂલ્ય શૂન્ય છે.
$C$. $O_2^{2-}$ અને $F_2$ નો બંધ ક્રમાંક સમાન છે.
$D$. ઓઝોનમાં મધ્યસ્થ ઓક્સિજન પરમાણુ પરનો ફોર્મલ ચાર્જ $-1$ છે.
$E$. $NO_2$ માં,ત્રણેય પરમાણુઓ અષ્ટકનો નિયમ પાળે છે,તેથી તે ખૂબ જ સ્થિર છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કઈ જોડીમાં મધ્યસ્થ પરમાણુની આસપાસની ભૂમિતિ સમાન નથી?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo