અષ્ટફલકીય આણ્વિય આકાર .......... સંકરણમાં જોવા મળે છે.

  • A
    $sp^3d$
  • B
    $sp^3d^2$
  • C
    $sp^3d^3$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંકરણ માટે બંધકોણ મહત્તમ છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો :
List-$I$ (સ્પીસીઝ) List-$II$ (સંકર કક્ષકો)
$(a)$ $SF_{4}$ $(i)$ $sp^{3}d^{2}$
$(b)$ $IF_{5}$ $(ii)$ $d^{2}sp^{3}$
$(c)$ $NO_{2}^{+}$ $(iii)$ $sp^{3}d$
$(d)$ $NH_{4}^{+}$ $(iv)$ $sp^{3}$
$(v)$ $sp$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

સંકરણ (hybridization) ના મુખ્ય લક્ષણો જણાવો.

નીચેનામાંથી કયું ખોટી રીતે જોડાયેલું છે?
સંકરણ $\to$ ભૂમિતિ $\to$ વપરાયેલ કક્ષકો

નીચેનામાંથી કયો આણ્વિય આકાર $sp^3$ સંકરણ દ્વારા ઉત્પન્ન થતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo