| Column-$I$ (સંયોજન) | Column-$II$ (આકર્ષણ બળો) |
|---|---|
| $A$. આલ્ડિહાઈડ | $i$. $ROH$ માં એક અણુના $O^{\delta -}$ અને બીજા અણુના $H^{\delta +}$ વચ્ચે રચાતો આંતરઆણ્વીય હાઈડ્રોજન બંધ. |
| $B$. કીટોન | $ii$. એક અણુના $C^{\delta +}$ અને બીજા અણુના $O^{\delta -}$ વચ્ચે દ્વિધ્રુવ-દ્વિધ્રુવ આકર્ષણ બળો. |
| $C$. આલ્કોહોલ | $iii$. વાન્ડર વાલ્સ બળો |
| $D$. આલ્કેન | $iv$. આયનીય બળો |
Explore More
| કોલમ-$I$ (નામ) | કોલમ-$II$ (બંધારણ) | કોલમ-$III$ (પ્રાપ્તિસ્થાન) |
|---|---|---|
| $(A)$ વેનેલિન | $(i)$ $C_6H_4(OH)CHO$ (ઓર્થો) | $(p)$ તજમાંથી |
| $(B)$ સેલિસાલ્ડિહાઈડ | $(ii)$ $C_6H_5CH=CHCHO$ | $(q)$ વેનેલિનના દાણામાંથી |
| $(C)$ સિન્નામાલ્ડિહાઈડ | $(iii)$ $C_6H_3(OH)(OCH_3)CHO$ | $(r)$ મેડોસ્વીટમાંથી |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo