નીચેની પ્રક્રિયાનું અવલોકન કરો: $2A + B \longrightarrow C$. $C$ ના નિર્માણનો દર $2.2 \times 10^{-3} \ mol \ L^{-1} \ min^{-1}$ છે. $-\frac{d[A]}{dt}$ નું મૂલ્ય ($mol \ L^{-1} \ min^{-1}$ માં) શું હશે?

  • A
    $2.2 \times 10^{-3}$
  • B
    $1.1 \times 10^{-3}$
  • C
    $4.4 \times 10^{-3}$
  • D
    $5.5 \times 10^{-3}$

Explore More

Similar Questions

$B, C, N$ અને $O$ ની $3^{rd}$ આયનીકરણ ઉર્જાનો સાચો ક્રમ કયો હશે?

પ્રથમ ચરણમાં રહેલા અને $4x + 3y - 12 = 0$ રેખા તથા યામ અક્ષોને સ્પર્શતા મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી છે?

નીચેનામાંથી કયું તત્વ સ્થાયી $+4$ ઓક્સિડેશન અવસ્થા બનાવે છે?

ધ્વનિનો સ્ત્રોત $40\, km/h$ ના વેગથી અવલોકનકાર તરફ ગતિ કરી રહ્યો છે અને $2000\, Hz$ આવૃત્તિનો ધ્વનિ ઉત્સર્જિત કરે છે. જો ધ્વનિનો વેગ $1220\, km/h$ હોય,તો અવલોકનકાર દ્વારા સંભળાતી આભાસી આવૃત્તિ $Hz$ માં કેટલી હશે?

જો માહિતી $7, 8, 9, 7, 8, 7, \lambda, 8$ નો મધ્યક $8$ હોય,તો આ માહિતીનું વિચરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo