$C_8H_{11}N$ આણ્વીય સૂત્ર ધરાવતા કેટલા આઈસોમેરિક એરોમેટિક એમાઈન છે,જે ગેબ્રિયલ થેલીમાઈડ સંશ્લેષણ દ્વારા બનાવી શકાય છે? તે $.........$ છે.

  • A
    $5$
  • B
    $4$
  • C
    $3$
  • D
    $9$

Explore More

Similar Questions

$C_6H_5CONHCH_3$ નું $C_6H_5CH_2NHCH_3$ માં રૂપાંતર ...... વડે થઈ શકે.

આપેલ પ્રક્રિયામાં નીપજ $C$ અને $D$ શું છે?
$Phthalimide$ $\xrightarrow{KOH} A$ $\xrightarrow{C_2H_5Br} I$ $\xrightarrow{HOH/H^+} C + D$

Difficult
View Solution

જે પદ્ધતિ દ્વારા એનિલિન બનાવી શકાતું નથી તે છે

એસિટોમાઈડની કયા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા મિથાઇલ એમાઈન મળે છે?

સંયોજન $(D)$ શું છે :
$CH_3CH_2COOH$ $\xrightarrow{SOCl_2} (B)$ $\xrightarrow[\Delta]{NH_3} (C)$ $\xrightarrow[Br_2]{KOH} (D)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo