$STP$ પર $224 \, dm^3$ ઓક્સિજન વાયુમાં રહેલા પરમાણુઓની સંખ્યા કેટલી છે?

  • A
    $6.0 \times 10^{23}$
  • B
    $1.2 \times 10^{23}$
  • C
    $6.0 \times 10^{24}$
  • D
    $1.2 \times 10^{25}$

Explore More

Similar Questions

$138 \ g$ ઇથાઇલ આલ્કોહોલને $72 \ g$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. આલ્કોહોલ અને પાણીના મોલ અંશનો ગુણોત્તર કેટલો થાય?

$STP$ પર,$32 \ g$ $O_2$ માં $6.022 \times 10^{23}$ અણુઓ હોય છે. સમાન પરિસ્થિતિમાં $32 \ g$ સલ્ફર $(S)$ માં કેટલા પરમાણુઓ હોય છે?

જો $200 \ mg$ $CO_2$ માંથી $10^{21}$ અણુઓ દૂર કરવામાં આવે,તો બાકી રહેલા $CO_2$ ના મોલની સંખ્યા .......... $\times 10^{-3}$ છે.

$0.46 \, g$ ઇથેનોલ $[C_2H_5OH]$ માં કેટલા $H$ પરમાણુઓ હશે?

પાણીના એક અણુનું દળ કેટલું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo