જારક શ્વસનમાં ગ્લાયકોલિસિસની અંતિમ નીપજમાંથી એસિટિલેશન દરમિયાન બનતા $NADH + H^+$ અણુઓની સંખ્યા . . . . . . છે.

  • A
    $2$
  • B
    $3$
  • C
    $6$
  • D
    $8$

Explore More

Similar Questions

પાયરુવિક એસિડના એક અણુનું એસિટાઈલ $CoA$ માં રૂપાંતરણ દરમિયાન ઉત્પન્ન થતા $ATP$ ના અણુઓની સંખ્યા કેટલી છે?

કોષીય શ્વસન દ્વારા એક મોલ પાયરુવેટના ઓક્સિડેશનથી ઉત્પન્ન થતા $ATP$ ના મોલ કેટલા છે?

ગ્લુકોઝના પાંચ ગ્રામ મોલના સંપૂર્ણ ઓક્સિડેશનથી કેટલી ઉર્જા મુક્ત થાય છે?

ગ્લુકોઝના એક અણુના સંપૂર્ણ ઓક્સિડેશન દરમિયાન મુક્ત થતી ઉર્જાનું પ્રમાણ કેટલું છે ($kcal$ માં)?

$38$ $ATP$ માંથી મળતી કુલ ઉર્જા . . . . . . $kJ$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo