અધાતુઓ બે પ્રકારના ઓક્સાઈડ બનાવે છે. નીચે આપેલા ઓક્સાઈડમાંથી આ બે પ્રકારો પસંદ કરો:
$SO_2, NO_2, CO, H_2O, N_2O$

  • A
    એસિડિક અને બેઝિક
  • B
    એસિડિક અને તટસ્થ
  • C
    બેઝિક અને ઉભયગુણી
  • D
    તટસ્થ અને ઉભયગુણી

Explore More

Similar Questions

દાગીના બનાવવા માટે સામાન્ય રીતે કેટલા કેરેટના સોનાનો ઉપયોગ થાય છે?

બેયર પદ્ધતિમાં બૉક્સાઈટમાં સાંદ્ર $NaOH$ ઉમેરતાં શું મળે છે?

હેબર પદ્ધતિ દ્વારા એમોનિયાના ઉત્પાદનમાં નીચેનામાંથી કયું ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે?

તાંબાના વિદ્યુતવિભાજન દ્વારા શુદ્ધિકરણ દરમિયાન,તાંબુ $....$ પર જમા થાય છે.

સલ્ફરનું ગલનબિંદુ કેટલું છે ($K$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo