ન્યૂટનના નિયમો સ્થિતિસ્થાપક માધ્યમમાં પ્રસરતા યાંત્રિક તરંગોને લાગુ પાડી શકાય છે. શું તે વિદ્યુતચુંબકીય તરંગોને પણ લાગુ પાડી શકાય?

  • A
    હા,તે સીધી રીતે લાગુ પડે છે.
  • B
    ના,તે લાગુ પાડી શકાતા નથી.
  • C
    હા,પરંતુ માત્ર શૂન્યાવકાશમાં.
  • D
    હા,પરંતુ માત્ર માધ્યમમાં.

Explore More

Similar Questions

બિંદુવત વિદ્યુતચુંબકીય વિકિરણનો સ્ત્રોત સરેરાશ $800 \, W$ નો આઉટપુટ પાવર આપે છે. સ્ત્રોતથી $3.5 \, m$ અંતરે વિદ્યુતક્ષેત્રની મહત્તમ કિંમત કેટલા $V/m$ થાય?

જો ${\mu_r}$ એ સાપેક્ષ પરમીએબિલિટી (relative permeability) અને $K$ એ માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક હોય,તો તેનો વક્રીભવનાંક $n$ નીચેનામાંથી કયો છે?

નિસ્યંદિત પાણીની સાપેક્ષ પરમિટિવિટી $81$ છે. તેમાં પ્રકાશનો વેગ $....\times 10^{7} \text{ m/s}$ હશે. (આપેલ છે $\mu_{r} = 1$) ($.33$ માં)

જો કોઈ સ્ત્રોત $8.2 \times 10^6 \ Hz$ આવૃત્તિના વિદ્યુતચુંબકીય તરંગોનું પ્રસારણ કરતું હોય,તો સ્ત્રોતમાંથી ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ .....$m$ હશે.

મુક્ત અવકાશમાં $\mu_0$ પરમીએબિલિટી અને $\varepsilon_0$ પરમિટિવિટી ધરાવતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીય ક્ષેત્ર $(B_0)$ અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા $(E_0)$ ના મૂલ્યોનો ગુણોત્તર કેટલો થાય? (અહીં $c$ એ મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ છે):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo