નેસ્લર પ્રક્રિયક (Nessler's reagent) શું છે?

  • A
    $KHgI_4$
  • B
    $K_2HgI_4 + NH_4OH$
  • C
    $K_2HgI_4 + KOH$
  • D
    $KHgI_4 + NH_4OH$

Explore More

Similar Questions

$M^{n+}(aq.) + KI \to X\downarrow \text{ (ppt.)}$ $\xrightarrow{Excess KI} \text{ppt. } KI \text{ ના વધારામાં અદ્રાવ્ય રહે છે. તો } M^{n+}(aq.) \text{ કેટાયન હોઈ શકે}$

કયો સલ્ફાઇડ $(NH_4)_2CO_3$ માં દ્રાવ્ય છે?

Difficult
View Solution

$dil. \ HCl$ ની હાજરીમાં $H_2S$ દ્વારા જે કેટાયનનું અવક્ષેપન થતું નથી તે છે

એક ક્ષાર કે જેમાં સાંદ્ર $HCl$ ના થોડા ટીપાં ઉમેરતા જ્યોત કસોટીમાં સફરજન જેવો લીલો રંગ મળે છે. આ ક્ષારના સમૂહ અવક્ષેપને એસિટિક એસિડમાં ઓગાળીને $K_{2}CrO_{4}$ સાથે પ્રક્રિયા કરાવતા પીળા અવક્ષેપ મળે છે. જ્યારે ક્ષારના દ્રાવણના સોડિયમ કાર્બોનેટ અર્કને સાંદ્ર $HNO_{3}$ અને એમોનિયમ મોલિબ્ડેટ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે કેનેરી પીળા રંગના અવક્ષેપ મળે છે. ક્ષારમાં રહેલા ધન આયન (cation) અને ઋણ આયન (anion) અનુક્રમે કયા છે?

$Al^{3+}$,$Cu^{2+}$,$Pb^{2+}$ અને $Ni^{2+}$ ધરાવતા ગરમ એસિડિક જલીય દ્રાવણમાંથી જ્યારે $H_2S$ વાયુ પસાર કરવામાં આવે છે,ત્યારે મળતા અવક્ષેપમાં શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo